Pinakin zala official
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pinakin zala official, Health/Beauty, Rajpath, India Gate, Delhi.
12/11/2025
India gate new dilhi
Singar Laxman Gohel
05/11/2025
મહિપતસિંહ ફાઉન્ડેશન ટીમ બોરસદ
દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ સાથે જ ધરતી નો છેડો વૃદ્ધાશ્રમ માં તમારા સ્વજનો ના જન્મ દિવસની શુભેચ્છાઓ સાથે જન્મદિવસની ઉજવણી નિમિત્તે ૧૦૦/૨૦૦/૫૦૦/૧૦૦૦ યથાશક્તિ યોગદાન આપવા અપીલ તમે આપેલ યોગદાન ની પોસ્ટ મૂકવા માં આવશે સાથે જ તમારા યોગદાન મહિના ૧૫ મી તારીખે મહિપતસિંહ ફાઉન્ડેશન માં એક ટાઇમ નું ભોજન આપવા માં મદદરૂપ થશે
*સમાજ સેના ટીમ મહિપતસિંહ ફાઉન્ડેશન*
*પિનાકીનસિંહ ઝાલા* Pinakin Zala
G-pay
095373 74049
*જગદીશભાઈ પરમાર કંકાપુરા*
Jagdish Parmar G-pay,phone pay
99780 91501
04/11/2025
મહિપતસિંહ ફાઉન્ડેશન ટીમ બોરસદ
દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ સાથે જ ધરતી નો છેડો વૃદ્ધાશ્રમ માં તમારા સ્વજનો ના જન્મ દિવસની શુભેચ્છાઓ સાથે જન્મદિવસની ઉજવણી નિમિત્તે ૧૦૦/૨૦૦/૫૦૦/૧૦૦૦ યથાશક્તિ યોગદાન આપવા અપીલ તમે આપેલ યોગદાન ની પોસ્ટ મૂકવા માં આવશે સાથે જ તમારા યોગદાન મહિના ની કોઈ પણ તારીખે મહિપતસિંહ ફાઉન્ડેશન માં એક ટાઇમ નું ભોજન આપવા માં મદદરૂપ થશે સ
*સમાજ સેના ટીમ મહિપતસિંહ ફાઉન્ડેશન*
પિનાકીનસિંહ ઝાલા Pinakin Zala 095373 74049 જગદીશભાઈ પરમાર કંકાપુરા
Jagdish Parmar 99780 91501
04/11/2025
ખુબ ખુબ આભાર મહિપતસિંહ ફાઉન્ડેશન ટીમ બોરસદ દ્વારા દર મહિનાની 15 તારીખે ભોજન માટે સહયોગ આપવા બદલ
03/11/2025
આજ રોજ મહિપતસિંહ ફાઉન્ડેશન ની મુલાકાતે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ૧/૨ બાપુ સાથે મુલાકાત કરી.
ગુજરાત ની સૌથી મોટી લાઈબ્રેરી મહિપતસિંહ ફાઉન્ડેશન બનાવશે
આવતી કાલથી કામ શરુ ...
Mahipatsinh Chauhan
📚✍️📚
31/10/2025
Mahipatsinh chauhan bapu
27/10/2025
જુવો મિત્રો કામોશમી વરસાદ થી જગત ના તાત ખેડૂત ની હાલત.... વિડ્યો ને બને એટલો વધારે શેર કરો જે થી ખેડૂતો ને વળતર મળી રહે... લાઈક, કોમેન્ટ,શેર, સાથે આપણા 🆔 ને ફોલો પણ કરી લેજો....
26/10/2025
તમને કેવું લાગે છે ❓
25/10/2025
વિદ્યાર્થી નેતા બાપુ યુવરાજસિંહ જાડેજા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ🎂🙏 Lakhan Darbar Mahipatsinh chauhan Banna_vishalsinh23
Category
Culinary Team
Attire
Website
Address
Rajpath, India Gate
Delhi
110001
Alerts
Be the first to know and let us send you an email when Pinakin zala official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
