Amrut Beauty Saloon
Welcome to AMURT BEAUTY SALOON! We Provide All beauty Treatment for more details contact us
17/08/2026
AMRUT
Makeover Studio & Saloon
FESTIVAL OFFER
OFFER સિવાયની કોઈપણ PREMIUM SERVICE પર
30% FLAT DISCOUNT
Contact:
81603 81963,97371 10460
Address:
નિર્મલા કોન્વેન્ટ રોડ, બાલમુકુંદ પ્લોટ નં. 6, પારિજાત એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ.
17/08/2026
AMRUT
Makeover Studio & Saloon
HAIR TREATMENT OFFER
ટ્રીટમેન્ટ સાથે હોમ કેર લેનારને
20% ફ્લેટ ડિસ્કાઉન્ટ
CONTACT
81603 81963
97371 10460
ADDRESS
નિર્મલા કોન્વેન્ટ રોડ, બાલમુકુંદ પ્લોટ નં. 6, પારિજાત એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ.
17/08/2026
AMRUT
Makeover Studio & Saloon
Festival OFFER
1750❌ ✅999
CONTACT
81603 81963
97371 10460
ADDRESS
નિર્મલા કોન્વેન્ટ રોડ, બાલમુકુંદ પ્લોટ નં. 6, પારિજાત એપાર્ટમેન્ટ પાસે, રાજકોટ.
Beauty salon
17/07/2026
“AMRUT“BEAUTY SALON
WE’RE HIRING
ADDRESS
Nirmala Convent Road, Balmukund Plot No. 6, Near Parijat Apartment,
Rajkot.
Experienced Beautician Required
ONLY EXPERIENCED PERSON
FAMILY TYPE ATMOSPHERE
UPGRADE YOUR SKILL
CONTACT
81603 81963
97371 10460
10/07/2026
અમૃત મેકઓવર સ્ટુડિયો એન્ડ સલૂન લગ્ન સમયે ૨૧ નિરાધાર દીકરીઓને દુલ્હનનો નિઃશુલ્ક શણગાર કરી આપશે. અમૃત મેકઓવર સ્ટુડિયો એન્ડ સલૂન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
આ વર્ષે લગ્ન સિઝનમાં અમૃત મેકઓવર સ્ટુડિયો એન્ડ સલૂનએ એવી ૨૧ નિરાધાર, વિધવા માતાની દીકરીઓ, મજૂર વર્ગની કે અનાથ આશ્રમની દીકરીઓને નિઃશુલ્ક દુલ્હનનો શણગાર કરી આપશે.
બ્રાઈડલ મેકઅપ, હેર સ્ટાઈલ, આઈ મેકઅપ, સાડી ડ્રેપિંગ, જવેલરી
સેટિંગ... એટલે કે દુલ્હનને તૈયાર કરવા માટે જોઈતી દરેક વસ્તુ પાર્લર તરફથી અપાશે. પાર્લરના સંચાલકે જણાવ્યું હતું કે અમે અત્યાર સુધીમાં હજારો દીકરીઓને તૈયાર કરી છે, પણ જ્યારે કોઈ બાપની આંખમાં પૈસાના કારણે લાચારી જોઈએ છે ને, ત્યારે કાળજું ભરાઈ આવે છે. અમારી આ નાની ભેટથી જો કોઈ દીકરીનું સપનું પૂરું થાય તો એનાથી મોટા આશીર્વાદ બીજી કયા
હોય શકે? અમૃત મેકઓવર સ્ટુડિયો એન્ડ સલૂન (અમૃત બ્યુટી પાર્લર બાલમુકુંદ પ્લોટ-૬, નિર્મલા કોન્વેન્ટ રોડ, પારિજાત એપાર્ટમેન્ટની બાજુમાં, રાજકોટ.) ઓનર મોનાબેન અમિતભાઈ બજાણિયા એ આ વિચાર આવ્યો અને સેવા સરવાણીની શરૂઆત થઈ, આ વિચાર પરિવારને કહેતા પરિવારમાં માતા કંચનબેન, પિતા ચંદુભાઈ ને પણ આ વિચાર ગમ્યો અને તુરંત લોકો સુધી આ વિચાર પહોંચાડવાની પ્રેરણા આપી.
બહેનોએ આ લાભ લેવા પાર્લરનો મો. ૮૧૬૦૩૮૧૯૬૩ ઉપર સંપર્ક કરવો. દુલ્હન બહેનોએ વહેલી તકે સંપર્ક કરવો. પસંદગી સંપૂર્ણપણે જરુરીયાતના આધારે કરવામાં આવશે.
08/07/2026
Bridal Portrait
Makeup:- Mona bajaniya/ makeup artist in rajkot
Look :- Rutvika
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Https://maps. App. Goo. Gl/szqgcxuqDEvHkAvu9?g_st=com. Google. Maps. Preview. Copy
Rajkot
360007
