Sonal patel - B.D.S
� Shubham Dental Clinic
Your Smile, Our Priority �
દૂધિયો દાંત પડ્યા પહેલાં કાયમી દાંત આવી જાય તો?
👉 આ સ્થિતિને “શાર્ક ટીથ” કહેવામાં આવે છે.
👉 કાયમી દાંત ક્યારેક દૂધિયા દાંતની પાછળથી બહાર આવે છે.
👉 દૂધિયો દાંત સમયસર ન પડે તો કાયમી દાંત ખોટી જગ્યાએ આવી શકે છે. For appointment 9227150531
👉 આવી સ્થિતિમાં ડેન્ટિસ્ટની તપાસ જરૂરી છે. #દાંતનીસંભાળ #બાળકોનાદાંત #ડેન્ટલકેર #દાંતનીતપાસ #સ્વસ્થદાંત ગુજરાત DentalCareGujarati KidsDentalHealth PediatricDentistry DentalAwareness GujaratiDentist HealthySmile
વર્ષોનો વિશ્વાસ… ❤️
મિલન ઘનશ્યામભાઈનો Shubham Dental Clinic પરનો અનુભવ 🙏
તમારો વિશ્વાસ અમારી સૌથી મોટી ખુશી છે. 🦷✨
✍️9227150531
DentalCare DentalClinic Dentist Hirabaug Varachha Surat SuratDentist SuratDentalClinic HealthySmile HappyPatient
ટૂથપેસ્ટની યોગ્ય માત્રા 🪥
🔸 0 થી 3 વર્ષ:
ચોખાના દાણા જેટલી માત્રા
🔸 3 થી 6 વર્ષ:
વટાણા જેટલી માત્રા
🔸 6 વર્ષથી વધુ:
નાની પટ્ટી જેટલી માત્રા
⚠️ બાળકોને શીખવો:
ટૂથપેસ્ટ થૂંકવી, ગળી જવી નહીં.
📍 શોભમ ડેન્ટલ ક્લિનિક
F-4, સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ, હીરાબાગ, વરાછા, સુરત
📞 9227150531.
DentalCare DentalTips HealthyTeeth OralHygiene BrushYourTeeth ParentingTips ChildDentalCare DentistTips GujaratiDentalTips SuratDentist Varachha Hirabaug Surat ShubhamDentalClinic DrSonalPatel
રાત્રે બ્રશ કર્યા વિના સૂઈ જાઓ છો? 😴🪥
રાત્રે બ્રશ કર્યા વિના સૂવાથી દાંત પર બેક્ટેરિયા અને પ્લાક વધે છે, જેનાથી કૅવિટી અને પેઢાની સમસ્યા થઈ શકે છે.
👉 સૂતા પહેલાં 2 મિનિટ બ્રશ કરવાનું ભૂલશો નહીં.
તમારા દાંતને રાત્રે પણ કેર જોઈએ! ❤️
📍 Shubham Dental Clinic, F4 Siddharth Complex, Hirabaug, Varachha, Surat
📞 9227150531
Hashtags
HealthyTeeth KidsDentalCare CavityPrevention Dentist DentistTips DentalAwareness GumHealth ShubhamDentalClinic DrSonalPatel Varachha Hirabaug Surat SuratDentalClinic SuratDentist
“સોપારીની આદત… દાંત માટે બની શકે છે ભારે!” ⚠️🦷
લાંબા સમય સુધી સોપારી ચાવવાથી દાંત પર વારંવાર hard force પડે છે, જેના કારણે દાંતમાં crack પડી શકે છે.
એકવાર crack વધી જાય તો ક્યારેક દાંત બચાવવો મુશ્કેલ બની શકે અને ભવિષ્યમાં extraction કરવાની જરૂર પડી શકે છે.
👉 સોપારીથી સાવધાન
👉 દાંત પર unnecessary force ટાળો
👉 દાંતમાં crack કે દુખાવો હોય તો સમયસર ડેન્ટિસ્ટને બતાવો
OralHealth DentalCare HealthyTeeth ToothCare Dentist SayNoToSupari ShubhamDentalClinic DrSonalPatel Varachha Hirabaug Surat.
For appointment 9227150531
દાંતમાં દુખાવો થાય ત્યારે તેને સહન કરીને રાહ ન જુઓ.
દુખાવો વધે તે પહેલાં સમયસર ડેન્ટલ ચેકઅપ કરાવો. ✨
📍 Shubham Dental Clinic
F4, Siddharth Complex, Navrang Khaman ઉપર, Hirabaug, Varachha, Surat
📞 9227150531
Dentist ShubhamDentalClinic DrSonalPatel Hirabaug Varachha Surat SuratCity SuratSmartCity TeethCare
65 વર્ષના કણાભાઈના 22 દાંતનું Extraction 🦷✨
3 દિવસમાં સારવાર સફળતાપૂર્વક પૂર્ણ!
❌ No Pain | ❌ No Bleeding
📍 Shubham Dental Clinic
F-4, સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ, નવરંગ ખમણની ઉપર, હીરાબાગ, વરાછા, સુરત
📞 9227150531
HirabaugDentalClinic SuratDentist SuratDentalClinic ToothExtraction DentalCare ShubhamDentalClinic DrSonalPatel
વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજી આપ સૌના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે એવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ! 🌸✨
ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પર શુભમ ડેન્ટલ ક્લિનિક તરફથી આપ સૌને અને આપના પરિવારને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ! ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🚩
— ડૉ. સોનલ પટેલ
શુભમ ડેન્ટલ ક્લિનિક, વરાછા, સુરત
📞 9227150531
હેશટેગ્સ (Hashtags)
ShubhamDentalClinic
🙏🐘 ગણપતિ બાપ્પા કહે છે…
“મૂષક, જલ્દી ચાલ! Dr. Sonal પાસે Check-up નો સમય થઈ ગયો છે!” 😄🦷
લાડુ ખાવાના હોય તો પહેલા દાંતનું Check-up કરાવી લઈએ! 🍬✨
આ ગણેશ ચતુર્થીએ દાંતના દુખાવાને કહો Goodbye અને ઉજવો Pain-Free Ganesh Chaturthi! ❤️
📍 Shubham Dental Clinic
👩⚕️ Dr. Sonal Patel
📞 9227150531
F4 Siddharth Complex, Hirabaug, Varachha, Surat
Hashtags:
PainFreeSmile HealthyTeeth HappySmile DentalCare Dentist DrSonalPatel ShubhamDentalClinic Varachha Hirabaug Surat SuratDentist Ganpati Laddu GujaratiReels DentalReels
દાંતનો દુખાવો હોય ત્યારે Painkiller થી થોડા સમય માટે રાહત મળી શકે છે, પરંતુ મૂળ કારણ દૂર થતું નથી. 🦷
કીડા, ઇન્ફેક્શન કે ક્રેક હોય તો યોગ્ય Dental Treatment જરૂરી છે.
દુખાવો દબાવો નહીં, કારણની સારવાર કરાવો! ❤️
Hashtags:
OralHealth Dentist ToothPain Cavity DentalClinic ShubhamDentalClinic DrSonalPatel Varachha Hirabaug Surat SuratDentist GujaratiReels
Category
Website
Address
F-4 Shiddharth Complex, Navrang Khamani Upar, Vithalnagar Same, Hirabag, Varchha Road
Surat
Alerts
Be the first to know and let us send you an email when Sonal patel - B.D.S posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
