pandav dilip
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from pandav dilip, Health/Beauty, Surat.
Shubh dipawali all lovely dear friend
24/09/2024
પ્રેમ ની વ્યાખ્યા કરતા તારું નામ લખાઈ જવું !!
પ્રેમ એટલે ..
એવો સમુદ્ર
જેમાં ડૂબનાર આ ભવસાગરમાં તરી જાય છે !!
પ્રેમ એટલે ..
તને મળવા માટે,ઝડપ થી કામ પૂરું કરવાની ઉતાવળ !!
પ્રેમ એટલે ..
અધખુલ્લી બારી માંથી તારું મને જોવું !!
પ્રેમ એટલે ..
તારું નામ લખતા આખા દિવસ નો થાક ઉતરી જવો !!
પ્રેમ એટલે ..
કોઈની યાદ માં રાતે ઝબકી ને જાગી જવું !!
પ્રેમ એટલે ..
રોજ તારું આમ પાછું વળી ને મને જોવું !!
પ્રેમ એટલે ..
વગર ચોમાસે મારા ખભા પર તારું ધોધમાર વરસવું !!
02/09/2024
Health wealth and happiness
21/07/2024
Happy Guru Purnima all life guru🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Click here to claim your Sponsored Listing.
Category
Website
Address
Surat
395004
